ગુજરાતી રમુજ :
બાપુ હોટલ મેનેજરને ગુસ્સેથી:- આવડી નાની ઓરડી? એમાં એક ટેબલ, એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા ? અમને લુંટવા બેઠા છો?
હોટલ મેનેજર:- ખમ્મા બાપુ ખમ્મા ” રૂમ જોવાનો હજી બાકી છે આતો લીફ્ટ છે”



રાજકોટથી છોકરાવાળા👦 સુરત છોકરી👧 જોવા આવ્યા. . .

છોકરી👧: તમે શું કરો છો? . .

છોકરો👦: આપણે રાજકોટમાં રેસકોર્સમાં ‘ગ્રીન સ્ટીક વૂડ’નો બિઝનેસ છે.

છોકરી👧: એટલે શું? . .

છોકરો👦: દાતણ વેચુ છું ગાંડી..

ગુજરાતી રમુજ :
બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: “ટાકા લેવા પડશે.”
બાપુ: “કેટલા રૂપિયા થશે?”
ડોક્ટર: “૩૦૦૦”
બાપુ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.”

નીંદ નહીં આતી રાત કો
ચેન નહીં આતા દિન મેં

મેને પૂછા રબ સે
કયા યહી પ્યાર હે ….!

રબ ને કહા :
….પંખો …ફૂલ કરી ને શુંઇ જા ….ગરમી મા બધા ને આવુ જ થાઈ

ગુજરાતી રમુજ :
બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”
ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”
બાપુ- “જય માતાજી”


ગુજરાતી રમુજ :
બાપુ બીડી પિતા હતા..
મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે


સાધુ : અમે વર્ષો સુધી બોલીયે નહીં તેને મૌન વ્રત કહીયે છીયે.

સંસારી : અમે તેને લગ્ન કહીયે છીયે.

ગુજરાતી રમુજ :
પોલીસ: “અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે”
બાપુ: “હે ??????”
થોડી વાર વિચાર્યું પછી…. “તો હાલો ગરબા ચાલુ કરો”

ગુજરાતી રમુજ :
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું.