ગુજરાતી રમુજ :
બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ- ‘ગુગલ બા’
બાપુ- કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.
Post Views:58
Related Posts
ગુજરાતી રમુજ : બાપુ બીડી પિતા હતા.. મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા? બાપુ: તે ના નીકળે Continue Reading..
ડૉક્ટર : 3 દાંત કેમ તુટી ગયા ? પેશન્ટ : પત્નીએ બનાવેલી સુખડી ખાધી હતી ડૉક્ટર : તો ના પાડી Continue Reading..
સાસુ (વહુને): હવે તો ઊઠી જા હિરોઇન. જો સૂરજ પણ ક્યારનો ઊગી ગયો.. . . વહુ: રિલેક્સ મમ્મીજી, સૂરજ મારા Continue Reading..
પતી… “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!” 🤷🏼♀પત્ની….“કેમ? હું તમને જાડી લાગુ છું?’ 💁🏻♂પતી… “ અરે જાડા હોય એ જ વોકીગ Continue Reading..
પત્ની – મારો પુત્ર મને મા નથી કહેતો. પતિ – (ગુસ્સામા) હુ તેને એવી સજા આપીશ , એટલો મારીશ કે Continue Reading..
ના 3 જી ના 4 જી હવે તો શિવ જી Post Views: 40
જમાઇ ઉંમરમાં ગમે તેટલા નાના હોય તો પણ સાસરીમાં બધા તેમને “તમે” કહીને જ બોલાવે…. કારણકે આપણા દેશમાં શહીદોને હંમેશાં Continue Reading..
ગુજરાતી રમુજ : બા: મેં આજે ટોકીઝ માં “પા” પિક્ચર જોયું . બાપુ: ગઈ તી તો આખું જોઈ ને જ Continue Reading..