ગુજરાતી રમુજ :
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું.
Post Views:55
Related Posts
ગુજરાતી રમુજ : બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે? બીજા બાપુ- ‘ગુગલ Continue Reading..
ગુજરાતી રમુજ : બા: મેં આજે ટોકીઝ માં “પા” પિક્ચર જોયું . બાપુ: ગઈ તી તો આખું જોઈ ને જ Continue Reading..